• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયા: રાજકીય નેતા અને આગેવાનો ની હાજરીમાં તિરંગા યાત્રા યોજાય*

જોડીયા:તા ૧૮ જામનગર જીલ્લાના જોડિયાગામ માં તિરંગાયાત્રાનું આયોજન
કરવામાં આવેલ હતું આ તિરંગાયાત્રા જોડિયાની હુન્નરશાળા
ખાતેથી સ્વામિનારાયણ મંદિર સુધી કાઢવામાં આવેલ હતી ને જોડિયા ખાતે સ્વતંત્રસેનાની પ પૂ. રંભાફઈબાને હુન્નરશાળામાં
તસવીરને હાર પહેરાવી કેબિનેટમંત્રી શ્રી રાઘવજી પટેલ કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા
તથા ચંદ્રિકાબેન અઘેરા જેઠાભાઇ અઘેરા ધરમશીભાઈ
ચનીયારા રસિકભાઈ ભંડેરી ચિરાગભાઈ વાંક પુનિતભાઈ ભટ્ટ
પાર્થભાઈ સુખપરિયા ભરતભાઈ ઠાકર કિશોર ભાઈ મઢવી. અકબરભાઈ પટેલ હેમલભાઈ પરી ભરતભાઈ દલસાણીયા વગેરે એ રંભાફઈબાનીતસવીરને હાર પહેરાવીયા હતા અને આ તિરંગાયાત્રામાં હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટાફ તથા ભાજપના કાર્યકરો તથા જોડિયાના ગ્રામજનો જોડાયેલ હતા અને આ તિરંગાયાત્રાજોડિયાના મુખ્યમાર્ગ પરથી પસાર થઈ હતી અને ભારતમાતાકી જય ના નારા સાથે જોડિયાની બજારમાં ફરી અને સ્વામિનારાયણના મંદિર ખાતે સંપન્ન થઈ હતી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ
ગામ=હડીયાણા…

Related posts

*HELLO MORBI: અપહરણ તથા પોકસો ના આરોપી પાસેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે માથી ચોરી થયેલ મોટર સાયકલ પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*HELLO MORBI: ૨૨ નવેમ્બર સુધી જિલ્લામાં નવલખી બંદર તથાકોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી*

editor

*HELLO MORBI:ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને સુરતથી પકડી પાડતી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સર્કલ, તેમજ ટંકારા પો.સ્ટે.ની ટીમ*

editor

Leave a Comment