• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા મામલતદાર અને પીએસઆઈ દ્વારા કોવીડ ફ્લેગ માર્ચ યોજી લોકોને જાગૃત કરવા પ્રયાસ*

ટંકારા મામલતદાર અને ટંકારા પોલીસ મથકના પીએસઆઈ દ્વારા શહેરમાં કોવિડ ફ્લૅગ માર્ચ યોજી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અને વેપારીઓ તેમજ નાગરિકોને જાગૃત કર્યા હતા

 

ટંકારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નરેન્દ્ર શુક્લની અધ્યક્ષતામાં ટંકારા પીએસઆઈ બી ડી પરમારની ટીમે પોલીસ સ્ટાફ સાથે વર્તમાન સ્થિતિને અનુલક્ષીને કોરોના કેસ ધટયા બાદ નગરજનો અને વેપારી વાયરસને હલકામા ન લે, સોશ્યલ ડિસ્ટન્સ ઉપરાંત માસ્કના નિયમોનું પાલન કરે તેવા હેતુથી દેરી નાકા રોડ પરથી મેઈન બજારમાં ફ્લેગ માર્ચ યોજી હતી

 

આ તકે મામલતદાર દ્વારા વેપારીઓને સાવધાની રાખવાની સુચના આપી હતી જ્યારે પોલીસે માસ્ક પહેર્યું ના હોય તેવા નાગરિકોને માસ્ક આપી હમેશા માસ્ક પહેરવા અપીલ કરી હતી

Related posts

*માળીયા મચ્છુ નદીમાં ઇકો કાર ખાબકી ૧નું મોત કાર ચાલક સામે ફરિયાદ નોંધાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ શહેરના રોડ મુદ્દે નિરાકરણ: નગરપાલિકા અને ભાજપઆગેવાનોની જહેમતથી રસ્તાની દસ્સા સુધરશે*

editor

હેડિંગ : *જોડિયા તાલુકાની શ્રી પડાણા પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજવામાં આવ્યો.*

Hello Morbi

Leave a Comment