• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી *: *હાજીપીર સેવા સમિતિ દ્વારા સંચાલિત સુકુન હોસ્પિટલ માં વ્યાજબી ભાવે લેબોરેટરી સારું કરવામાં આવી છે*

મોરબી માં વર્ષો થયા હાજીપીર પદયાત્રીઓ માટે કેમ્પ કરી ને પદયાત્રીઓ ને સેવા પૂરી પાડતી હાજીપીર સેવા સમિતિ દ્વારા હાલ છેલ્લા પાંચ વર્ષ થી સુકુન હોસ્પિટલ નું સંચાલન કરવામા આવી રહ્યું છે. જેમાં લેબોરેટરી ની સુવિધા ન હતી અને દર્દીઓ ને રિપોર્ટ કરવા માટે દૂર સુધી રિપોર્ટ કરવા જવું પડતું હતું.

 

આજ રોજ દાતાઓ ના સહયોગ થી હોસ્પિટલ ખાતે લેબોરેટરી સરૂ કરવામાં આવી છે જેમાં તમામ પ્રકાર ના રિપોર્ટ અત્યંત વ્યાજબી ભાવે કરવા માં આવે છે. અને સમગ્ર મોરબીવાસીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

 

હાજીપીર સેવા સમિતિનું સંચાલન હાજી અબુભાઈ સાયકલવાળા, આરીફભાઈ તકદીર ટ્રાન્સપોર્ટ,રાજકભાઈ ગનીભાઈ પાયક અને સમિતિ ના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તથા લેબોરેટરી ના ઇન્સ્ટ્રુમેન્ટ નું દાન શરીફભાઈ સમય રોડલાઇન્સ દ્વારા કરવામાં આવ્યું છે.

Related posts

અવસાન નોંધ. મોરબી

Hello Morbi

*HELLO MORBI: ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ*

editor

*શ્રી સુભાષભાઈ ડોબરીયા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ*

Hello Morbi

Leave a Comment