• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જીલ્લા ભાજપના અનુસુચિત જાતી મોરચાના હોદેદારોની નિમણુક કરાઈ*

 

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતી મોરચાનો હોદેદારોની વરણી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે

 

જેમાં અનુસુચિત જાતી મોરચા પ્રમુખ તરીકે અરજણભાઈ મકવાણા, મહામંત્રી તરીકે દિનેશભાઈ પરમાર અને રવિભાઈ ઘુમલ, ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ વાઢેર, મનુભાઈ સારેસા, બળવંતભાઈ સનારીયા, નટવરભાઈ ચૌહાણ અને ગોવિંદભાઈ ચૌહાણની નિમણુક કરાઈ છે

 

જયારે મંત્રી તરીકે નરશીભાઈ વોરા, જેરામભાઈ પરમાર, કૌશિકભાઈ પરમાર, મનોજભાઈ સોલંકી, હરેશભાઈ પરમાર અને જગદીશભાઈ ચાવડાની નિમણુક જયારે કોષાધ્યક્ષ તરીકે રમેશભાઈ પરમારની નિમણુક કરવામાં આવી છે

Related posts

અખબારી યાદી તા. ૨૪-૧૧-૨૦૨૦

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. સંજય જોશી (𝐈𝐀𝐒)ની નિમણૂંક*

editor

મોરબી આર ડી સી બેન્ક દ્વારા આઠ સભ્ય ના વારસદારો ને રૂપિયા દસ દસ લાખ ના ચેક અપાયા

Hello Morbi

Leave a Comment