• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના આગમન પૂર્વે મોરબી ભાજપ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મંગળવારે રોડ શોમાં લોકો ને ઉમટી પાડવા હાકલ*

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા છે અને આગામી મંગળવારે મોરબીમાં ભવ્ય રોડ શો યોજવાનો છે તેની માહિતી આપવા માટે પ્રદેશ ભાજપના મહામંત્રી અને

 

આગામી દિવસોમાં વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ૧૮૨ ના લક્ષ્યાંક સાથે ભાજપ મેદાને ઉતરવા માટે થઈને તૈયારીઓ કરી રહી છે જેના ભાગરૂપે જ્ઞાતિ, સમાજ અને સંગઠનો સાથે મીટીંગ અને મેળવડાઓ કરવામાં આવી રહ્યા છે દરમિયાન આગામી સપ્તાહમાં તા. ૨૦ અને ૨૧ ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યારે રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર બાદ મોરબીમાં જે.પી. નડ્ડાની હાજરીમાં મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય રોડ સો યોજવાનો છે જેની માહિતી આપવા માટે મોરબીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતનાં પ્રભારી રતનાકારજી, પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે મોરબીના શનાળા રોડથી લઈને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ રોડ શોને પૂરો કરવામાં આવશે જેમાં પચાસ હજારથી વધુ લોકો આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નેશનલ હાઇવે ૨૭ ( ૮એ) સર્વિસ રોડ ની ગટર સફાઇ અને રોડ મરામત બાબતે સિરામિક એસોસિએશન દ્વારા રજૂઆત*

editor

*જોડીયા તલાટી મંત્રી ઓ દ્વારા કામનો બહિષ્કાર 1 ઓક્ટોમ્બર થી ધરણા સહિતના કાર્ય કર્મો નું એલાન*

Hello Morbi

*મોરબી માળિયા વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર જયતીલાલ ની પરિવર્તન યાત્રા માળીયા ના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી*

Hello Morbi

Leave a Comment