• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કિસાન સન્માન નિધિ ન મળતી હોય તો પંચાયત કર્મચારીનો સંપર્ક કરવા અનુરોધ*

મોરબી : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરેલ ખેડૂતોને નિયમિત હપ્તા ના મળતા હોય તો ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, ૮-અ અને બેંક પાસબુક લઈ નજીકના પંચાયત કર્મચારીનો સપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવેલ છે કે, ખેડૂતોએ પીએમ કિસાન એપ (PMKISANGoI) અથવા https://pmkisan.gov.in/ મારફતે જાતે નોધણી કરી શકે છે.                                                      અગાઉ કરેલ નોધણીની વિગતો ચકાસી/સુધારી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન ખેતીવાડી ખાતાના કર્મચારી જિલ્‍લાના તમામ તાલુકાના જુદા જુદા ગામે હાજર રહી જુંબેશ સ્વરૂપે ખેડૂતોની મદદ કરશે. જેથી તમામ ખેડૂતોને આ ઝુંબેશનો લાભ લેવા જિલ્‍લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા “સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ તથા બ્લુઝોન વોલ & વીટ્રીફાઈડના મનોજભાઈ એરવાડીયા તથા પીપળી રોડ સિરામિક ઉદ્યોગકારો દ્વારા 𝟐𝟎𝟎 ટીબી દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કરેલ*

editor

*HELLO MORBI:મોરબીના સખી સંચાલિત મતદાન બુથોનો સખીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સુગમ સંચાલન*

editor

Leave a Comment