• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાતમાં લવ જેહાદના કાયદાને માન્યતા અને ભગવાન જગન્નાથની રથયાત્રાની મંજૂરી આપવા બદલ*

*મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો રૂબરૂ આભાર માનતા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય- ગુજરાત ક્ષેત્રના અગ્રણીઓ*

—————–

ગુજરાતમાં લવ જેહાદ કાયદાને માન્યતા તેમજ તેના કડક અમલ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની મંજૂરી આપવા બદલ આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત કરીને વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી શ્રી મિલિન્દજી પરાંડે, ગુજરાત VHPના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ ત્રિવેદી, ગુજરાત ક્ષેત્ર મંત્રી શ્રી અશોકભાઈ રાવલ અને ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ વતી અભિનંદન પાઠવીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

—————–

Related posts

*મોરબીમાં કાલથી રાત્રે 8થી6 કરફ્યુ : મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી જાહેરાત*મોરબી સહિત 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ : લગ્નપ્રસંગમાં 100 લોકોને જ મંજૂરી*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે*

Hello Morbi

*HELLO MORBI:વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment