• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ગામની ની મુલાકાતે ધારાસભ્ય રાઘવજી પટેલ*

જોડિયા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલની જોડિયા ગામના આગેવાનો અને કાર્યકરો ની સાથે મિટીંગ યોજાઈ* આવી હતી. Onઆ કાર્યક્રમ માં જોડિયા ગામના વિવિધ સવાલો ની નોંધ તેમજ ભાજપ પક્ષના પેજ સમિતી તેમજ સંગઠન અંગે વિસ્તુત ચર્ચા કરવામાં આવેલ કોરોના સમયગાળા દરમ્યાન સરકાર હસ્તક તેમજ પક્ષ દ્વારા થયેલ કાર્યવાહી ની માહિતી પણ આગેવાનો અને કાર્યકરો ને આપવામાં આવેલ હતી. આ મીટીંગમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટે.રસિકભાઈ ભંડેરી. જેઠાલાલ આઘેરા. ભરતભાઇ ઠાકર.વલ્લભભાઈ ગોઠી. હાર્દિક લીંબાણી.તેમજ જોડિયા ગામમાં વસતા દરેક સમાજના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…..

જોડિયા તાલુકા મીડિયા

સેલ કન્વીનર

શરદ એમ.રાવલ.. હડિયાણા.

Related posts

*HELLO MORBI: માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયા તાલુકા રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે*

editor

Leave a Comment