• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર શહેર ભાજપ સંગઠનના નવા હોદેદારોની વરણી કરાઇ*

મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા વાંકાનેર શહેર ભાજપ સંગઠનના હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ છે.

 

જેમાં વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ મઢવી પરેશભાઈ શંભુભાઈ, મહામંત્રી તરીકે પટેલ દિપકભાઈ શામજીભાઈ અને ઝાલા ક્રિપાલસિંહ દેવુભા, ઉપપ્રમુખ તરીકે ખીરૈયા હિરેનભાઈ સુરેશભાઈ, શાહ અમિતકુમાર કિશોરચંદ્ર, જોષી નિશિથકુમાર દિનેશચંદ્ર, જાડા સંજયભાઈ છગનભાઈ, રાતડીયા અરજણભાઈ જીવણભાઈ અને ઉપપ્રમુખ તરીકે બોસીયા શારદાબેન દિપકભાઈ, મંત્રી તરીકે પાટડીયા અમિતભાઈ હરેશભાઈ, પાટડીયા નરેન્દ્રભાઈ, મંત્રી તરીકે રીટાબેન શૈલેષભાઈ મહેતા, પરમાર નયનાબેન ગંભીરસિંહ, કિંજવાડીયા શાંતાબેન વિનોદભાઈ અને બારોટ રમીલાબેન મયાભાઈ, કોષાધ્યક્ષ તરીકે લહેરૂ રિદ્ધિશભાઈ જવાહરભાઈ, કાર્યાલય મંત્રી તરીકે ગેડીયા મુળજીભાઈ એચ. તેમજ પ્રવકતા તરીકે ગૌસ્વામી શૈલેષભાઈની વરણી કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI: મોરબી: ક્રિકેટ હેડ કોચ નિશાંત જાની BCCI કોચની પરીક્ષામાં ઉચ્ચક્રમાંક સાથે દ્રિતિય ચરણમાં પ્રમોટ થયા* 

Hello Morbi

*મોરબી અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીનાસભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રીને અરજી કરવાની રહેશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૨/૦૧/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

Leave a Comment