• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી હડિયાણા કન્યા શાળાને હેન્ડ સેનિટાઇઝર સ્ટેન્ડનું દાન*

શરદ એમ.રાવલ.. હડિયાણા…

આજ રોજ તારીખ 3 ઓગસ્ટ 2021 ના રોજ જોડિયા તાલુકાના કુન્નડ ગામના રહેવાસી કાલાવડીયા રાજેશભાઈ મગનભાઈ તરફથી શ્રી હડિયાણા કન્યા શાળાને ૨ નંગ ફૂટ હેન્ડ સેનીટાઇઝર સ્ટેન્ડ, સેનિટાઈઝર તથા હાઈટ ચાર્ટનું દાન કરેલ છે. શાળાના આચાર્યશ્રી અરવિંદ એન. મકવાણા દ્વારા દાતાશ્રીનો શ્રી હડિયાણા કન્યા શાળા પરિવાર વતી આભાર વ્યકત કર્યો હતો….

Related posts

*HELLO MORBI:નાની વાવડી ગામની પાછળ વજેપર ગામની સીમમાં જાહેર ખરાબા મા જુગાર રમતા આઠ જુગારી ને ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS:ખાખરાળાં પ્રાથમિક તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન*

editor

*વિશ્વ નર્સ ડે નિમિત્તે બોરસદ શ્રધ્ધા હોસ્પિટલ અને તારાપુર ઈન્ડીયન રેડકોસ સોસાયટી દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી*

Hello Morbi

Leave a Comment