• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના ફડસર ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અમરશીભાઈ ચારોલા નિવૃત્ત થતા વિદાય સંભારમ યોજાયો*

મોરબી : મોરબી તાલુકાના ફડસર ગામના તલાટી કમ મંત્રી અમરશીભાઈ ચારોલાને નિવૃત્તિ વેળાએ વિદાયમાન આપવામાં આવ્યું હતું.

 

ફડસર ગામના તલાટી કમ મંત્રી અમરશીભાઈ ચારોલા વય મર્યાદાના લીધે નિવૃત્ત થતાં ફડસર પ્રાથમિક શાળા અને ફડસર ગ્રામ પંચાયત દ્વારા તેમનો વિદાય સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અમરશીભાઈ ચારોલાનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. અને ગામમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આભાર વ્યક્ત કરાયો હતો.

 

આ તકે તાલુકા પંચાયત સદસ્ય મુળુભાઇ કુંભારવાડીયા, ફડસર ગામના સરપંચ બાબુભાઈ કુંભારવાડિયા, દેવજીભાઈ કુંભરવઙીયા તેમજ બેલા ગામના સરપંચ કિશોરભાઈ કાસુન્દ્રા અને ફડસર પ્રાથમિક શાળાના આચાર્ય હાજર રહ્યા હતા.

Related posts

*HELLO MORBI: હાનિટ્રેપ ના ગુનાનોભેદ ઉકેલી આરોપીની અટકાયત કરતી પડધરી પોલીસ*

editor

*HELLO MORBI: મોરબીના સીરામીક એસોસીએશન હોલખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: મોરબીના આશ્રયસ્થાનોમાં હેલ્થ ચેક અપની કામગીરી કરવામાં આવી*

editor

Leave a Comment