• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના મેઘપર તથા જસાપર ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નો કાર્યક્રમ યોજાયો*

જોડિયા તાલુકા ભાજપ

 

મીડિયા સેલ કન્વીનર

 

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજરોજ જોડિયા તાલુકાના મેઘપર તથા જશાપર ગામે ” “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા ભાજપ જોડિયા ના ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ મઢવી તથા ભરતભાઈ ખોલીયા (ઇન્ચાર્જ) હેમરાજભાઈ પનારા (સરપંચ જશાપર) કલ્પેશભાઈ કાનાણી ( તલાટી મંત્રી જશાપર) ચંદ્રકાન્તભાઈ ચંદારાણા ( સસ્તા અનાજ દુકાનદાર) બંને શાળા ના આચાર્ય શ્રીઓ અને બને ગામના આગેવાનો અને લાભર્થીઓ હાજર રહી કાર્યક્રમ ને સફલ બનાવિયો હતો કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો સીધો સંવાદ પણ નિહાળીયો હતો…..

 

Related posts

મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડ સહીતના લોહાણા સમાજ ના આગેવાનો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની હાજરી માં ભાજપ નાં જોડાયા.

Hello Morbi

*શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મોરબી પ્રથમ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે*

editor

Leave a Comment