• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના મેઘપર તથા જસાપર ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નો કાર્યક્રમ યોજાયો*

જોડિયા તાલુકા ભાજપ

 

મીડિયા સેલ કન્વીનર

 

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજરોજ જોડિયા તાલુકાના મેઘપર તથા જશાપર ગામે ” “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા ભાજપ જોડિયા ના ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ મઢવી તથા ભરતભાઈ ખોલીયા (ઇન્ચાર્જ) હેમરાજભાઈ પનારા (સરપંચ જશાપર) કલ્પેશભાઈ કાનાણી ( તલાટી મંત્રી જશાપર) ચંદ્રકાન્તભાઈ ચંદારાણા ( સસ્તા અનાજ દુકાનદાર) બંને શાળા ના આચાર્ય શ્રીઓ અને બને ગામના આગેવાનો અને લાભર્થીઓ હાજર રહી કાર્યક્રમ ને સફલ બનાવિયો હતો કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો સીધો સંવાદ પણ નિહાળીયો હતો…..

 

Related posts

*રાજકોટ જિલ્લાના મુસ્લીમ એક્તા મંચ ના જિલ્લા પ્રભારી તરીકે સિરાજ ભાઈ સિસોદિયા ની નિમણુંક કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI NEWS: ટંકારા નવી પાલિકા હેઠળ શહેરના માર્ગોનુ રિસરફેસિંગ કામનું ખાત મુહૂર્ત કરી વિકાસ કામોનો પ્રારંભ*

editor

*જાંબુડા અને મોટી બાણૂગર ખાતે કોરોના વેક્સિન આપવામાં આવી*

Hello Morbi

Leave a Comment