• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આવતીકાલે તારીખ 4 ના રોજગુર્જર સુતાર જ્ઞાતિની સામાન્ય સભા યોજાશે*

મોરબી : મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ અને ગુર્જર સુતાર વિદ્યાર્થી ભવન દ્વારા નવા ટ્રસ્ટીઓની નિયુક્તિ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે સામાન્ય સભા આગામી તા. 4ના રોજ બુધવારે બપોરે 4 કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિ વાડી, યુનીટ-1, ઘંટીયા પા, ભવાની ચોક ખાતે યોજાશે. તો આયોજકો દ્વારા સર્વે જ્ઞાતિજનોએ હાજરી આપવા અપીલ કરાઇ છે.

Related posts

*રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ માટે મોરબી જિલ્લાના પાંચ શિક્ષકોની પસંદગી*

Hello Morbi

*મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતાં પ્રેમી ઝડપી પાડતી મોરબી સીટી એ ડિવિજન પોલીસ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી-માળીયા હાઇવે રોડ ઉપરથી ધાડ પાડવાની પેરવી કરનાર ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment