• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતાં પ્રેમી ઝડપી પાડતી મોરબી સીટી એ ડિવિજન પોલીસ*

મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના શનાળા નજીક મુરલીધર હોટલ પાછળ જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા ભુપતભાઇ નાગજીભાઇ વિકાણી, મુસ્તાકભાઇ ઇકબાલભાઇ કાદરી, સલીમ ઉર્ફે ડેનીશ હાજીભાઇ સુમરા, પપ્પી નાગજીભાઇ વિકાણી, રફીકભાઇ ઉમરભાઇ શેખને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૩૧,૯૦૦ નો મુદામાલ કબ્જે કરી પાયેચ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા ગ્રામ પંચાયત ના ઉપસરપંચ તરીકે દિલીપભાઈ માલવીયા ની સર્વનું મતે બિન હરીફ વરણી*

editor

*પારડી ગામ પંચાયતની હદમાં શિતળા માતાજીના મંદિર આસપાસ ગંદકીના થર જામ્યા: સ્વચ્છતાનો અભાવ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;ક્રિટિકલ કેર ક્ષેત્રે નામાંકિત આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા ના નામે વધુ એક મોટી સફળતા*

editor

Leave a Comment