• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી*

જોડિયા તાલુકા ભાજપ

 

મીડિયા સેલ કન્વીનર

 

શરદ એમ.રાવલ.. હડિયાણા..નારી ગૌરવ દિવસ ઉજવણી અહેવાલ જોડિયા

કાયઁક્રમ નું સ્થળ :- તાલુકા પંચાયત કચેરી-જોડિયા તા.૦૪/૦૮/૨૦૨૧

ગુજરાત રાજય સરકારશ્રીના માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબની સરકારના સુશાસનના ૫ વષઁ ” પૂણ્ઁ થતા રાજય સરકાર દ્રારા તા.૦૪/૦૮/૨૦૨૧ ના રોજ ” નારી ગૌરવ દિવસ ” ની ઉજવણી નિમિતે બાળ વિકાસ યોજના અઘિકારી ની કચેરી લોકાપઁણ,જિલ્લા પંચાયત જામનગર ના જિલ્લા કારોબારી ભાજપ ના ચેરમેન,ભરતભાઇ બોરસદીયા ના અઘ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કચેરી જોડિયા ખાતે યોજવામા આવેલ.

ઉપરોકત કાયઁક્રમમાં ડો.વિનુભાઇ ભંડેરી,ભાજપ પ્રદેશ કારોબારી અઘ્યક્ષશ્રી ભાજપ,નાથાભાઇ વારસાકીયા,ઉપપ્રમુખ,જિલ્લા ભાજપ જામનગર તથા પ્રભારીશ્રી જોડિયા તાલુકા ભાજપ,જાદવજીભાઇ રાઘવાણી,કોષા અઘ્યક્ષશ્રી,જિલ્લા ભાજપ જામનગર,જિલ્લા પંચાયત સદસ્યશ્રીમતિ ચંદ્રીકાબેન અઘેરા,પ્રમુખશ્રી,તાલુકા ભાજપ જોડિયા,ભરતભાઇ દલસાણીયા,ઉપપ્રમુખશ્રી,તાલુકા પંચાયત ભાજપ જોડિયા,ઘનશ્યામભાઇ રાઠોડ,તાલુકા પંચાયત કારોબારી અઘ્યક્ષશ્રી,વલ્લભભાઇ ગોઠી,તાલુકા પંચાયત જોડિયા,ન્યાય સમિતિના ભાજપ ચેરમેનશ્રી,જયોત્સનાબેન ભીમાણી,ઘ્રોલ શહેર શહેર ભાજપ મહામંત્રી,હીતેષભાઇ ચનીયારા, જોડિયા તાલુકા ભાજપ ઉપ.પ્રમુખ કિશોરભાઈ મઢવી.તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ ભાજપ સંગઠન ના હોદેદારો,ગ્રામજનો સહિત ૯૮ જેટલા લોકોની ઉપસ્થીતીમાં યોજવામા આવેલ.

કાયઁક્રમ ની શરૂઆતમાં જોડિયા તાલુકા પંચાયત કચેરી ના એ.ટી.ડી.ઓ.શ્રી મનીષભાઇ સોરઠીયા દ્રારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરવામા આવેલ,ડો.વિનુભાઇ ભંડેરી,પ્રદેશભાજપ કારોબારી અઘ્યક્ષશ્રી,ભાજપ જિલ્લા કારોબારી ના ચેરમેન,ભરતભાઇ બોરસદીયા દ્રારા પ્રસંગને અનુરૂપ વ્યકતવ્ય આપી જિલ્લાની આંગણવાડી ખુતટી જરૂરીયાત પુરી કરવા ખાત્રી આપી.

મિનિટ ટુ મિનિટ કાયઁક્રમ મુજબ વડોદરા ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ,દ્રારા ગુજરાત રાજયની વિવિઘ આંગણવાડી,બ્લોક ઓફીસ બાંઘકામોના અને ખાત મૂહુતઁ વચ્યુઁઅલ રીતે ઓનલાઇન કરવામાં આવ્યું.જેનુ પ્રસારણ ઉપસ્થીત તમામ મહાનુભાવો,અઘિકારીશ્રીઓ,ગ્રામજનો અને આંગણવાડી કાયઁકર બહેનો દ્રારા નિહાળવામા આવ્યું.

ઉપસ્થીત મહાનુંભાવો દ્રારા બાળ વિકાસ યોજના અઘિકારીની નવી બિલ્ડીંગ નું લોકાપઁણ ,વ્હાલી દીકરી યોજના ના હુકમ,ગંગા સ્વરૂપ યોજના (વિઘવા સહાય) તથા વૃક્ષારોપણ કરવામા આવ્યું,સમગ્ર કાયઁક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ કાયઁક્રમ નું સંચાલન કિશોરભાઇ ગજેરા દ્રારા કરવામા આવ્યું…..

 

Related posts

*કુદરત ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

Hello Morbi

*7 દિવસ પછી પણ મોરબી મા મા કાર્ડ ની કામગીરી બંધ*

Hello Morbi

*જોડિયાના હડીયાણા ગામે ખૂંટિયા નો આંતક ગામલોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે*

Hello Morbi

Leave a Comment