• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આમરણ:૧૦૦ વરસ જુના મામાદેવ ના મંદિર નો જીર્ણોધાર કરવામાં આવ્યો*

આમરણ:તા ૧૫ આમરણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર ની જગ્યામાં આવેલ 100 વર્ષ જૂનું મામાદેવ નું મંદિર આવેલું છે તેનો જીણો દ્વાર દાતાશ્રી કિશોરભાઈ કાસુન્દ્રા. ભરતભાઈ ખોખર. તેમજ ગોપાલભાઈ ખોખર દ્વારા યજ્ઞ તેમજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી . સાથે સાથે દાતા તેમજ ભક્તજનો તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. મામા સાહેબના પૂજારી મહંત મોહન ગીરીબાપુ દ્વારા દાતાશ્રીઓનો સન્માન તથા આશીર્વાદ પાઠવવામાં આવેલ હતા.
ઉપરોક્ત ધાર્મિક કાર્યક્રમને લઈને ભક્તજનો એ ધન્યતા અનુભવી હતી તેમજ મોટી સંખ્યામાં મામાદેવ ભક્તોએ લાભ લીધેલો હતો.
રિપોર્ટ. લલીતભાઈ નિમાવત બાલંભા

Related posts

*ઝૂલતાં પુલ ખાતેના દુર્ઘટના સ્થળની સતત બીજા દિવસે મુલાકાત લઈ કામગીરીની જરૂરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*

Hello Morbi

*HELLO MORBI: હળવદ તાલુકાના મીયાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત*

editor

*ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા શ્રધ્ધા પૂર્વક નવરાત્રિ મહોત્સવ યોજાય છે*

Hello Morbi

Leave a Comment