• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના કુનડ ગામે કુંડલીયા હનુમાનજી ના મંદિરે ધૂન-ભજન નું આયોજન કરાયું*

શરદ એમ.રાવલ.. હડિયાણા..જોડિયા તાલુકા ના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર વર્ષો પૌરાણિક મંદિરે રવિવાર ના જામનગર શહેર માંથી ભક્તિ ભાવ કરનારી મંડળી દ્વારા સમગ્ર ગુજરાતમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા કુનડ ગામે શ્રી હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન મંદિર ના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ પોતે પણ ચાલીસા ના પાઠ આખો દિવસ સુધી અને સાથે સુંદરકાંડ ના પાઠ નું વાજતેગાજતે ધૂન કરવામાં આવી હતી. અને બપોરના સમયે તમામ ભક્ત જનોએ મહાપ્રસાદ નું પણ ભવ્ય આયોજન કર્યું હતું…..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામી ના પૌત્ર ને પત્રકાર અલ્પેશ ગોસ્વામી ના પુત્ર હરશિવગીરી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:પૂજ્ય શ્રીજલારામ બાપાની 143 મી પુણ્યતિથી નિમિત્તે સલાયા શ્રીજલારામ મંદિરે ધરાશે 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ,મહાઆરતી તેમજ રાસોત્સવનું ભવ્ય આયોજન*

editor

*હડીયાણા ગ્રામ પંચાયત ના નવ નિયુક્ત સરપંચ અને ઉપસરપંચ નું ફૂલ હારથી સવાગત કરાયું*

Hello Morbi

Leave a Comment