• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના કબડીના કુશળ ખેલાડી કેયૂર ઠકકરનું કરવામાં આવેલ સન્માન*

કબડીની રમતમાં આંતરરાજય કક્ષાએ અતિ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાત રાજય તેમજ ડીસા નગરનું નામ રોશન કરનાર કુશળ ખેલાડી કેયૂરકુમાર મેહુલભાઈ ઠકકર(ભાટીયા) નું શુભેચ્છક વર્તુળ ડીસા દ્રારા દીકરી બચાવો મોમેન્ટો,સન્માનપત્ર અને ફૂલછડીથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે શુભેચ્છક વર્તુળના સર્વ મફતલાલ મોદી,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર,સંગીતાબેન ઠકકર,હરેશભાઈ ઠકકર સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા.કેયૂર ઠકકરે રાજસ્થાન,પંજાબ,હરિયાણા સહિત અનેક રાજયોમાં રમી કબડીમાં શાનદાર દેખાવ કરેલ છે.પરિવારજનો વતી મેહુલભાઈ અને ભાનુભાઈ ઠકકરે સન્માન કરવા બદલ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યકત કરી હતી..

Related posts

*મોરબીના લોકોને પડયા ઉપર પાટું જેવો ઘાટ. કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં દસ્તાવેજ કરવા વારંવાર ધક્કા ખાવા છતાં પુરતા ઓપરેટરો ન હોવાને લીધે દસ્તાવેજ કર્યા વગર પાછુ ફરવું પડે છે*.

Hello Morbi

*HELLO MORBI:વિશાળ પોથીયાત્રા સાથે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો શુભારંભ*

editor

*જોડીયા તાલુકાના હડીયાણા ગામની કન્યા શાળા ના એસ.એમ.સી.ના અધ્યક્ષ રાકેશ પરમાર નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment