• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના કબડીના કુશળ ખેલાડી કેયૂર ઠકકરનું કરવામાં આવેલ સન્માન*

કબડીની રમતમાં આંતરરાજય કક્ષાએ અતિ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાત રાજય તેમજ ડીસા નગરનું નામ રોશન કરનાર કુશળ ખેલાડી કેયૂરકુમાર મેહુલભાઈ ઠકકર(ભાટીયા) નું શુભેચ્છક વર્તુળ ડીસા દ્રારા દીકરી બચાવો મોમેન્ટો,સન્માનપત્ર અને ફૂલછડીથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે શુભેચ્છક વર્તુળના સર્વ મફતલાલ મોદી,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર,સંગીતાબેન ઠકકર,હરેશભાઈ ઠકકર સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા.કેયૂર ઠકકરે રાજસ્થાન,પંજાબ,હરિયાણા સહિત અનેક રાજયોમાં રમી કબડીમાં શાનદાર દેખાવ કરેલ છે.પરિવારજનો વતી મેહુલભાઈ અને ભાનુભાઈ ઠકકરે સન્માન કરવા બદલ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યકત કરી હતી..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી ખાખરાળા તાલુકા શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા રંગોળીમાં ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરાઈ*

editor

*જોડિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો માટે ઉમેદવારી પત્ર ભરવાનુ અને ઉપાડવાનું આજથી શરૂ*

Hello Morbi

Leave a Comment