• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*75 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જોડિયા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું*

શરદ એમ.રાવલ.. હડિયાણા…

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શાળા કક્ષાએ કરવાની શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓના મૂલ્યાંકનને આધારે ક્લસ્ટર દીઠ એક શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવે છે.

75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં શ્રી હડિયાણા કન્યા શાળાના શિક્ષક ચંપકકુમાર ધમસાણિયા ને પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાહેબના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા..હડિયાણા કન્યા શાળા ના શિક્ષક શ્રી ચંપકકુમાર ધમસાણીયા ને પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા સાહેબના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત શિક્ષક શ્રી ને હડિયાણા કન્યા શાળા ના આચાર્ય શ્રી અરવિંદ ભાઈ એન.મકવાણા અને સ્કૂલના તમામ સ્ટાફ વતી શાળા ના શિક્ષક મિત્ર શ્રી ચંપકભાઈ ધમસાણીયા સાહેબ ને કન્યા શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે…..

Related posts

*HELLO MORBI:હળવદ તાલુકાના સુરવદર ગામે સીમ વિસ્તારમાંથી ઈંગ્લીશદારૂનો જથ્થો શોધી કાઢતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI*રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે મેઘાબેન દીપકભાઈ પોપટ સહીત મોરબી શહેર ના વિવિધ હોદેદારો ની વરણી.*

Hello Morbi

*ઉદ્યોગ નગરી તરીકે વિશ્વવિખ્યાત બનેલા મોરબીમાં ફાયર બ્રિગેડ ના અપૂરતા સાધનોને કારણે પેપર મિલમાં લાગેલી આગ ચોવીસ કલાક સુધી બેકાબુ*

editor

Leave a Comment