• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બોટાદમાં મંદી ના ટાણે તહેવારો ની ઘરાકી લાગી!?*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

બોટાદ શહેર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છવાઈ ગયો હોય ત્યારે ઘણા બધા તહેવારો માં પણ જોઈએ તેવી ઘરાકી મોટાભાગે જોવા મળતી ન હતી પરંતુ જન્માષ્ટમી નિમિત્તે એકાએક શુક્રવારની સવારથી સાંજ સુધી બજારો ધમધમતી થઇ હોય જેમાં ખાધસામગ્રી ફળ ફ્રૂટ કપડા બુટ ચંપલ સહિતની વગેરે જીવન જરૂરિયાત વસ્તુઓની ઘરાકી વેપારીઓ માં જોવા મળી રહી છે શ્રાવણ માસના સાતમ આઠમ ના મેળાઓ નિમિત્તે સીઝન વેપાર ધંધો રોજગાર કરનાર નાના મોટા વેપારીઓ માં એકાએક ગ્રાહક ની સંખ્યા ભર બજારમાં જોવા મળતા હર્ષની લાગણી ઊભી રહી છે ત્યારે મંદીને મારો ગોલી ચાલો ઉછી ઉધારા કરીને પણ ખરીદી કરી બાર મહિનાના તહેવારે નાની-મોટી ખરીદી કરી પરિવારમાં ખુશીનો માહોલ લાવવા માટે બોટાદ પંથકના ખેડૂતો વેપારીઓ મજૂરો સહિત ઉદ્યોગપતિઓ પણ ખરીદી માટે લાંબા સમયે બજારમાં જોવા મોટી સંખ્યામાં મળ્યા છે જેથી બોટાદમાં નાના મોટા વેપારીઓમાં ખુશીની લહેર પ્રસરી છે

Related posts

*મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિમાં નવનિયુક્ત રાષ્ટ્પતિ ની નિમણુક ને વધાવમા આવી*

Hello Morbi

*HELLO MORBI NEWS:વિરપુર (જલારામ ધામ) ખાતે તા.૨૯-૯ ના રોજ યોજનાર રઘુવંશી મહાસંમેલન માં મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે.*

editor

*HELLO MORBI NEWS,:વીરપુર:જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ જલારામબાપા વિશે ટિપ્પણીનો મામલો*

editor

Leave a Comment