• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખંભાળિયા એસટી ડેપો ખાતે એસટી મજદૂર સંઘની કારોબારી ની મીટીંગ યોજાઇ*

શરદ એમ.રાવલ. હડિયાણા..આજરોજ ખંભાળિયા ડેપો ખાતે એસ.ટી.મજદૂર સંઘ ની ત્રિમાસિક કારોબારી ની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત એસ.ટી.મજદૂર મહાસંઘ ના સંગઠન મંત્રી મહેશભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને એસ.ટી.મજદૂર સંઘ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા ના હોદેદારો ને આવકારી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ એસ.ટી.મજદૂર સંઘ મા જુના અને સક્રિય કાર્યકર મિલન ભાઈ રાઠોડ ને એસ.ટી.મજદૂર સંઘ જામનગર મા ઉપાધ્યક્ષ તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ હતી આ કાર્યક્રમ મા જામનગર વિભાગના પદાધિકારીઓ મુળજીભાઈ ચાંડપા. સંજયભાઈ ડોડીયા. રાજકોટ વિભાગના ખજાનચી હરેશભાઇ ચાઉ તેમજ હોદ્દેદારો ટેકેદારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જામ ખભાળિયા એસ.ટી. મઝદુર સંઘ માં ઉપાધ્યક્ષ તરીકે ની નિમણુંક થયેલા શ્રી મિલનભાઇ રાઠોડ કે તેઓ મારા ખાસ મિત્ર અને ખાસમાં ખાસમાં મારા અંગત સબંધો ના લીધે જોડિયા તાલુકાના હડિયાણા ગામ ના વરિષ્ઠ પત્રકાર શ્રી શરદ એમ.રાવલ શ્રી મિલનભાઇ રાઠોડ અને સહ કર્મચારીઓ દ્વારા ફુલહાર થી સન્માનિત કરવામાં હતા.જામનગર ની ટીમ દ્વારા આપોજન કરવામાં આવેલ અને સંચાલન હિતેષભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ…..

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી*

editor

*પડધરી ખાતે કૃષિમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા એ જંગી સભાને સંબોધન કર્યું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં હમીરપર અને જેપુર ગામે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ*

editor

Leave a Comment