• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના જીરાગઢ ગામ ની પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ*

શરદ એમ.રાવલ.. હડિયાણા..જોડિયા તાલુકા ની શ્રી જીરાગઢ પ્રાથમિક શાળામાં શિક્ષકદિન ની ઉજવણી

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લી નો જન્મદિવસ 5મી સપ્ટેમ્બર ના દિવસે શિક્ષકદીન તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ની શ્રી જીરાગઢ પ્રથમિક શાળામાં શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી શાળાના વિદ્યાર્થી ભાઈ -બહેનો દ્વારા સહપાઠીઓને ભણાવ્યા જેમાં 6 બહેનો તેમજ 11 ભાઈઓએ ભાગ લીધો હતો દરેક બાળશિક્ષકોએ આયોજન મુજબ અભ્યાસ કરાવ્યો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ કર્યું હતું આ દિવસે વાલી શ્રી પોપટ ભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું તેમજ શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ ડાંગર દ્વારા ગુરુજનો ને સમર્પિત ધૂન ગવડાવવામાં આવી તેમજ દરેક બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા…..

 

Related posts

*HELLO MORBI:મોરબીના એલ.ઈ. કોલેજ મેદાન ખાતે આવતી કાલથી અવનવી વસ્તુઓના વેચાણ અર્થે યોજાશે ‘જન્માષ્ટમી મેળો-૨૦૨૩’*

editor

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારનું કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI:ધુટુ ગામથી આગળ પાર્થ હોટલની બાજુમાં, જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપીયા ૭૨,૪૮૦/- ના મુદામાલ સાથે કુલ- ૦૫ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment