• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજવીર ગ્રુપના લીડરની લાડકવાયી દીકરીનો જન્મદિન નિમિતે અનોખી ઉજવણી*

રાજવીર ગ્રુપના લીડર અને પ્રભુ ચરણ આશ્રમના પ્રમુખ એવા શ્રી રામ ચરણ માનસ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા કલ્યાણપરના રહેવાસી અને હાલ મોરબીના ઉદ્યોગપતિ એવા ભરતભાઇ રુગનાથભાઈ વાધરીયાની દીકરીનો આજે જન્મદિવસ હોય પ્રભુ ચરણ આશ્રમમાં ભુખ્યાને ભોજન તો રોજ ૩૬૫ દિવસ બપોર અને સાંજે ભોજનની વ્યવસ્થા તો હોય જ છે તથા જરૂરિયાતમંદોને મેડિકલ સારવાર વિનામૂલ્યે આપે છે, પરંતુ આજ રોજ ભરતભાઇની લાડકવાયી દીકરી પ્રિન્સીનો ૧૮ મો જન્મદિવસ હોય તે પ્રસંગે ભુખ્યાને ભોજન અને ગાયોને ચારો તેમજ પક્ષીઓને ચણ આપીને જન્મદિવસની ઉજવણી કરી છે

 

પ્રિન્સીના આ જન્મદિન નિમિતે નેશન એવરી ડે ન્યૂઝના ડાયરેકટર, રાજવીર પોલીફેબ પ્રા.લી., શિવધારા કોટન પ્રા.લી. તથા ઈંપેલર ક્વાર્ટઝ સ્ટોન એલએલપી, રાજવીર એડીફિક પ્રા.લી., રાજવીર રિયલ એસ્ટેટ, રાજવીર ગ્રુપ તથા ઓમ શક્તિ ગ્રુપ દ્વારા જન્મદિનની શુભેચ્છનો ધોધ વરસાવી રહ્યા છે

Related posts

*HELLO MORBI: આયુષ્યમાન ભવ :પ્રોગ્રામ અંતર્ગત ભરતનગર પ્રા.આ. ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું*

editor

*HELLO MORBI:મોરબી ના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત નું દિવ્ય થી ભવ્ય આયોજન*

editor

*HELLO MORBI:શ્રી જલીયાણ ગૌસેવા આશ્રમ સોંડિયા ખાતે નવીન બોરવેલ બનાવવા કરાયું મૂહુર્ત*

editor

Leave a Comment