• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર તાલુકાના મોરારીદાસ ના ખંભાળિયા ગામે કીટ વિતરણ કરાઈ*

આજરોજ જામનગર તાલુકા ના મોરારદાસ ના ખંભાળિયા ગામે જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા જીલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર શ્રી નરેન્દ્રસિંહ તાલુકાભાજપ ના ઉપ પ્રમુખ શ્રી નિકુલસિંહ જાડેજા તથા અર્જુનસિંહ જાડેજા તથા ગામના આગેવાનો ને સાથે રાખી પૂર ગ્રસ્ત વિસ્તાર માં જરૂરિયાત મંદ વ્યક્તિઓને જીલ્લા ભાજપ ધ્વારા તૈયાર કરેલ કિટનું વિતરણ કરેલ 🙏……

જોડિયા તાલુકા ભાજપના

મીડિયા સેલ કન્વીનર

શરદ એમ.રાવલ.. હડિયાણ

Related posts

*ટંકારા ભાજપમાં ભડકો: ભાજપના હોદેદારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી*

Hello Morbi

*જોડિયા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર રમાબેન સવાણી ની જીત નિશ્ચિત ઠેર ઠેર ભવ્ય સ્વાગત*

Hello Morbi

Kamal Nath writes to Amit Shah seeking return of rebel Congress MLAs

Admin

Leave a Comment