• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કચ્છના મા આશાપુરા ના પદયાત્રીઓ માટે જાહેર આમંત્રણ પદયાત્રીઓ જમવા તેમજ મેડીકલ નો લાભ લેવા આયોજક દ્વારા અપીલ*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

શ્રી આશાપુરા યુવા ગ્રુપ તથા સમસ્ત રાજપુત સમાજ કોટડા નાયાણી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે.આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, ન્હાવા તથા મેડીકલ સુવિધા તેમજ પ્રસાદભોજનની વ્યવસ્થા કરેલ છે. તો માતાના મઢ જતા પદયાત્રીઓ તથા સેવાભાવી સંઘોને આ સેવા કેમ્પમાં આરામ કરવા તથા પ્રસાદ લેવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ કોટડા નાયાણી સમસ્ત રાજપુત સમાજ પાઠવે છે.

 

કેમ્પ તારીખ. :- 23-09-2021 થી 27-09-2021 કેમ્પનું સ્થળ ઃ- માધવ હોટલના ગ્રાઉન્ડમાં રાજકોટ થી 20 કિ.મી.મોરબી રોડ પર કોટડા નાયાણી ના પાટીયે કોન્ટેક નંબર :- 98255 00909

કોટડા નાયાણી રાજપુત સમાજ દ્વારા એક યાદી માં જણાવ્યું છે.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના વિસ્તારમાં બેંકના એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબીમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા 17મી જુલાઈએ મહાસંમેલન તથા નાતજમણનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લાના ગેમ ઝોન્સમાં ફાયર સેફ્ટીના નિયમોની કડક અમલવારી માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ બેઠક યોજી*

editor

Leave a Comment