• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પીપરવાડીયા સાદિક ભાઈ નો ક્યુટ બોય નવાજ નો આજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

મોરબીના સાદીક રજાક ભાઈ પીપરવાડીયા ના ક્યુટ બોય નવાજ નો જન્મદિવસ આજ તા.૨૧-૯-૨૦૨૧ બુધવાર ના રોજ ૧૪ મો જન્મદિવસ હોવાથી માતા સબાના સાદિક ભાઈ પીપરવાડીયા તેમ નાની જીન્ત બેન રફીકશા મદીના બેનમાસી સરમીના દિદિ સખીના દિદિ મોહમ્મદ શરીફ છોટે ભાઈ રૂહાન ભાઈ મામા શાબુદિનશા તેમજ માહિર મામા માસી મહેક સહીત મોટા

ભાઈ અમીન વગેરે વગેરે આજરોજ જન્મદિવસ નિમિત્તે મિત્રો સગા સંબંધીઓ સહિત પરિવારજનો શુભેચ્છા અભિનંદન પાઠવી નવાજ સાદિક પીપરવાડીયા ને જન્મદિવસ નિમિત્તે અભિનંદન શુભેચ્છા પાઠવી રહ્યા છે

Related posts

*ભાવનગર જિલ્લાના મુસ્લીમ એક્તા મંચ ના જિલ્લા પ્રભારી તરીકે રીઝવાન ભાઈ ડેસર ની નિમણુંક કરવામાં આવી*

Hello Morbi

*ઘાંટવડ ગામે સરકાર ગેબન શાહ બાબા ર. અ નો શાનદાર ઉર્ષ નું આયોજન કરવામાં આવ્યુ*

Hello Morbi

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ.*

editor

Leave a Comment