• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લાયન્સ ક્લબ નજર બાગ મોરબી દ્વારા જનતા સોપ ના એમડી રમણીક ભાઈ ચંડી ભમર નું સન્માન કરાયું*

 

મોરબી: મોરબી શહેર જિલ્લાના વિવિધ પ્રજા ચિંતન શિબિર કાર્યક્રમ કરતી સંસ્થા લાયન્સ કલબ નજર બાગ મોરબી દ્વારા વિવિધ સેવા કાર્ય કરનાર અને સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપનાર અને સતત ખભેથી ખભો મિલાવી સેવાના ભેખધારી બનેલા જનતા શોપ ના એમડી એવા સંસ્થાના મેમ્બર રમણીકભાઈ ચંડી ભમર નું સન્માન લાયન્સ ક્લબ ડીસ્ટ્રીક અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેર જિલ્લાના વિવિધ પ્રજા ચિંતન શિબિર કાર્યક્રમ કરતી સંસ્થા લાયન્સ કલબ નજર બાગ મોરબી દ્વારા સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપનાર અને સતત ખભેથી ખભો મિલાવી સેવાના ભેખધારી બનેલા જનતા શોપ ના એમડી એવા ચંડી ભમર નું સન્માન લાયન્સ ક્લબ ડીસ્ટ્રીક અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબ નજર બાગ મોરબી ના પ્રમુખ ડૉ.પ્રંયસ પંડ્યા તેમજ તુષારભાઈ દફતરી સહિત લાયન્સ ક્લબ નજરબાગ મોરબીના હોદ્દેદારો સક્રિય સભ્ય મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: એસ પી કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરતા કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજા*

editor

ઉત્તર ભારતમાં ગગડ્યો તપમાનનો પારો, હળવા વરસાદની સાથે ભારે ઠંડીના અણસાર, ગુજરાતમાં પણ ઠંડી વધશે

Hello Morbi

*શ્રી ઘાંટવડ કન્યા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ*

Hello Morbi

Leave a Comment