• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉમા વિદ્યા સંકુલ જાંબુડા ખાતે શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા.આજ રોજ શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા પાટિયા મુકામે શ્રી ઉમીયાજી મહીલા કોલેઝ ધ્રોલ ના આચાર્ય શ્રી ભગવાનજી ભાઈ કાનાણી દ્વારા શિક્ષક દીન નિમીતે ડો સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જીવન વીશે ધોરણ 9 અને 10 ના બાળકો ને માહિતી આપવામાં આવી હતી. આ દરમીયાન બાલેશ્વર વિધા મંદીર બાનુગાર ના આચાર્ય ઘેટીયા સર ઉમા સ્કૂલ ના આચાર્ય ભીમાણી સર શાળા ના શિક્ષક ધવલ સર ઉપસ્થિત રહ્યા હતા….

 

Related posts

*HELLO MORBI:ડીસા રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીનું થયેલ દુખદ નિધન*

editor

*HELLO MORBI:મોટા ભેલા પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી ખાખરાળા તાલુકા શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment