• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જોડિયા બી.આર.સી. કક્ષાની સ્પર્ધા યોજાઈ*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્લસ્ટર કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ માટે તાલુકા કક્ષાએ બી.આર.સી. ભવન જોડિયા ખાતે યોજાયેલ સ્પર્ધામાં બાળકોએ ભાગ લઈ પોતાની કૃતિ રજૂ કરી હતી. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં હડિયાણા તાલુકા શાળાના કુબાવત વૈભવ આર. , નિબંધ લેખન સ્પર્ધામાં કેશિયા તાલુકા શાળાની ભીલ નિરંજના આર. , ચિત્ર સ્પર્ધામાં લક્ષ્મીપરા તાલુકા શાળાના આધ્રોજીયા સંતોષ એસ. પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે……

 

Related posts

*HELLO MORBI NEWS:ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે મોરબી રવાપર રોડ ખાતે નિઃશુલ્ક GCAS રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે*

editor

*HELLO MORBI NEWS:માળિયાના વવાણીયા ખાતે સેવા સેતુની સાથે સ્વચ્છતા રેલી અને વૃક્ષ રથનું આયોજન કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ તરીકે શ્રીમતી મીનાબેન ચેતનભાઈ ત્રિવેદીની વરણી થઈ છે*

editor

Leave a Comment