• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા મોરબી જનતા ક્લાસીસ નુ ઝળહળતુ પરિણામ*

 

*મોરબી શહેર મા ચાર દાયકાઓ કરતા વધુ સમય થી કાર્યરત જનતા ક્લાસીસ ફરી એક વખત પરિણામો મા અગ્રેસર*

 

મોરબી શહેર મા કોમર્સ ક્ષેત્રે છેલ્લા ૪ દાયકા કરતા વધુ સમય થી કાર્યરત શ્રી પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડ દ્વારા સંચાલીત જનતા ક્લાસીસ દ્વારા હરહંમેશ ઉચ્ચ પરિણામો ની હારમાળા સર્જવા મા આવે છે ત્યારે તાજેતર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા M.com., B.B.A., B.com., સહીત ની વિદ્યાશાખાઓ ના પરિણામો જાહેર કરવા મા આવ્યા છે જેમા મોરબી જનતા ક્લાસીસ ના વિદ્યાર્થીઓ એ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે. ચંદારાણા દ્રષ્ટી M.com.-74%, દવે ધન્વી B.com.-81.59%, કોટક હિનલ B.B.A.-75.75%, પુજારા ખુશી B.com.-71.85%, સતાસીયા પ્રિયા B.B.A.-75.25%, કક્કડ પ્રિયા B.com.-71.42%, જાડેજા સ્નેહપાલ સિંહ B.B.A.-71% ગુણ પ્રાપ્ત કરી કોમર્સ ના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષા એ સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના જનતા ક્લાસીસ દ્વારા ધો-૧૧/૧૨ કોમર્સ (G.S.E.B. & C.B.S.E.),B.com., B.B.A., M.com., સહીત ના વર્ગો ચાલી રહ્યા છે તે ઉપરાંત બધા જ વિષયો નુ બંને માધ્યમો મા માર્ગદર્શન પ્રદાન કરવા મા આવી રહ્યુ છે ત્યારે હરહંમેશ ની જેમ ઉત્કૃષ્ઠ પરિણામો ની હારમાળા સર્જતા જનતા ક્લાસીસ ના વિદ્યાર્થીઓ ની અનેરી સિધ્ધિ બદલ સંચાલકો શ્રી પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

Related posts

*ડીસાના અગ્રણી સદગત રમેશભાઈ અખાણીને શ્રધ્ધાંજલી અર્પવા યોજાઈ પ્રાર્થનાસભા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:હોળી ના રંગમાં ભંગ પાડતા મેઘરાજા કાર્યકર યુવાનો કામે લાગ્યા માધાપર ચોક માં થતી હોળી ની ઉજવણીની ત્યારીના દ્ર્શ્યો*

editor

*HELLO MORBI: વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રકમા બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 148 અને મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment