• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા કિસાન સંઘર્ષ સમિતિ ના ભારત બંધ ના સમર્થન માં એક વિરોધ પ્રદર્શન નો કાર્ય ક્રમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ હતો* 

 

લી.ભાવેશભાઈ બી. સાંવરિયા.                                 પ્રમુખ શ્રી મોરબી જિલ્લા કિસાન કોંગ્રેસ – મોરબી .

આ કાર્યક્રમ માં મોરબી જિલ્લા કિસાન કોંગ્રેસ ના માનનીય પ્રમુખ શ્રી ભાવેશ ભાઈ સાંવરિયા ની આગેવાની માં પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મંત્રી શ્રી કાંતિલાલ ડી. બાવરવા ,મોરબી જિલ્લા ના પૂર્વ પ્રમુખ શ્રી મુકેશ ભાઈ ગામી, મોરબી જિલ્લા ના પ્રમુખ શ્રી જયંતીલાલ જે પટેલ, મોરબી જિલ્લા ઓબીસી કોંગ્રેસ ના પ્રમુખ શ્રી રાજુ ભાઈ જારીયા , માળીયા તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર ભાઈ વિડજા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના પૂર્વ પ્રમુખ શ્રી અમુભાઈ હૂંબલ, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી કે.ડી. પડસુંબિયા, અશોક ભાઈ કૈલા, ધનજી બાપા, રાણા ભાઈ ડાંગર, મનસુખ ભાઈ , ભાવેશ ભાઈ વડાલીયા, તેમજ અન્ય આગેવાનો જોડાયેલ હતા , પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા આગેવાનો ની અટક કરવામાં આવેલ હતી.

 

Related posts

*નવરાત્રી તહેવાર દરમિયાન ધૂમ બાઈક અને રોમિયોગીરી કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા માટે*

Hello Morbi

*મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ જવાનોને પ્રમોશન મળવા બદલ સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી ખાતે ૨૪ ડિસેમ્બરે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞ નુ ભવ્ય થી દિવ્ય આયોજન*

editor

Leave a Comment