• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગાઘીનગર મહાનગરપાલિકા ની ચુટણીમાં કોડીનાર આપ પ્રમુખ ભાવસિંહ ગોહિલ અને કાર્યકરો*

 

*રિપોર્ટર સબીર ભાઈ સેલોત કોડીનાર*

*ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના યુવા અગ્રણીઓ ગાંધીનગર ચૂંટણી પ્રચારમાં સક્રિય*

 

આમ આદમી પાર્ટીએ ગુજરાતના દરેક તાલુકા અને ગામડાઓને અસર કરી છે અને વધુમાં વધુ લોકો ત્રીજા વિકલ્પ તરીકે ઘણો યુવા વર્ગ આમ આદમી પાર્ટી થી પ્રભાવિત છે. કોડીનાર તાલુકા આમ આદમી પાર્ટીના પ઼મુખ ભાવસિહ ગોહિલની આગેવાનીમાં કોડીનાર આમ આદમી પાર્ટીની ટીમ ગાઘીનગર મહાનગરપાલિકાની ચુટણીમાં પ્રચારમાં જોડાયેલા ઠેર ઠેર જોવા મળે છે. જાણે સામગ્રી ચૂંટણી પ્રચાર ની આગેવાની સંભાળી લીધી હોય તેવા ઉત્સાહથી તેમની ભૂમિકા જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી ગાઘીનગર દિલ્લીના નાયબ મુખ્યમંત્રીની રેલીમા કોડીનાર આમ આદમી પાર્ટીના પ઼મુખ નજરે પડે છે.

આમ આદમી પાર્ટી ગાઘીનગર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદિયાના સ્વાગતમાં ગાઘીનગર વોંડ નંબર ૧ ના ઉમેદવારની સાથે સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન મંત્રી રાજભા ઝાલાને તેમની સાથે કોડીનારના આમ આદમી પાર્ટીના પ઼મુખ ભાવસિહ ગોહિલ જોડાયા હતા. તેમજ તેમની સાથે અનેક કાર્યકરો જોડાયા હતા. ગુજરાત આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલભાઈ અને ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજભાઈ સાથે કોડીનાર આમ આદમી પાર્ટીના પ઼મુખ ભાવસિહ ગોહિલ સક્રિય રીતે કાર્ય કરતા જોવા મળે છે. કોડીનાર આમ આદમી પાર્ટીની ટીમે ગાઘીનગર મહાનગરપાલિકાની ચુંટણી ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પ્રવિણભાઈ રામ સાથે વોડૅ નંબર ૧ મા પ્રચારમા જોડાયા હતા. કોડીનાર આમ આદમી પાર્ટી ટીમએ ગાઘીનગર વોડ નબર ૨ ના ઉમેદવાર સાથે પ્રચારમા જોડાયાં હતા. આમ, કોડીનાર તાલુકાના યુવા અગ્રણી ભાવસિંહ ગોહિલ તેમજ કોડીનાર તાલુકાના અનેક યુવા કાર્યકરો દ્વારા ગાંધીનગર ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. અત્ર તત્ર સર્વત્ર આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે.પરિણામ જે આવે તે પણ અત્યારે તો આમ લોકોમાં આમ આદમી પાર્ટી જ જોવા મળી રહી છે

Related posts

*HELLO MORBI:તા૨૫,૧૨,૨૦૨૨* *ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના બહેનો દ્વારા લગ્નગીતોત્સવ ઉજવાયો*

Hello Morbi

*જોડિયાના બાદનપર ખાતેના પાટા વાળા હનુમાન મંદિરે રાષ્ટ્રીય સ્વયંસેવક ની બેઠક યોજાઇ*

Hello Morbi

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે*

editor

Leave a Comment