• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાહેરમાં જુગાર રમતા ૭ શકુનીને પકડી પાડતી કોડીનાર પોલીસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.એન. ચુડાસમાની દારૂ-જુગાર બાબતે કડક કાર્યવાહી*

 

ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ , ગઇ કાલ તા .૨૭ / ૦૯ / ૨૦૨૧ ના રાત્રિના કોડીનાર પો.સ્ટે . સર્વેલન્સ ક્વોડ ઇન્ચાર્જ એ.એસ.આઇ. વિજયભાઇ વીરાભાઇ તથા પો.હેડ કોન્સ . ભીખાભાઇ કેશુરભાઇ તથા સંજયભાઇ હરીભાઇ તથા વિપુલભાઇ હમીરભાઇ તથા રમેશભાઇ ભીમાભાઇ તથા શિવભદ્રસિંહ ગંભીરસિંહ તથા હરેદ્રસિંહ ભીખુભા તથા વિજયભાઇ અરજણભાઇ તથા અભેસિંહ ભવાનભાઇ તથા પો.કોન્સ સહદેવસિંહ જેઠીજી એ રીતેના પોલીસ સ્ટાફ વેલણ ઓપી વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન પો.કોન્સ સહદેવસિંહ જેઠીજી તથા પો.હેડ કોન્સ , સંજયભાઇ હરીભાઇ નાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે છારા ગામે બાપા સીતારામ મઢુલી ઓગળ કાદીશેરીમાં ગોપાલભાઇ જગાભાઇ મેવાડના રહેણાંક મકાનની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળું વળી હાર જીતનો જુગાર રમે છે , જેથી તુરંતજ બે રાહદારી પંચોને બોલાવી સદરહું બાતમી હકીકતથી વાકેફ કરી પંચો સાથે પૈદલ ચાલી બાતમી હકીકતવાળી જગ્યાએ આવતા જાહેરમાં સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં સાત ઇસમો ગોળ કુંડાળું વળી હાર જીતનો જુગાર રમતા હોય જેથી રેઇડ કરી તેઓને ચારેય બાજુથી કોર્ડન કરી જેમના તેમ પકડી પાડી ધોરણસર અટક કરવામાં આવેલ છે

Related posts

*સદગતની સ્મૃતિ નિમિતે શાળાને ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોની ભેટ*

Hello Morbi

*થરા-કાંકરેજના જાણીતા સેવાભાવી કાર્યકર નિરંજનભાઈ અચરતલાલ ઠકકરનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI NEWS:ડીસાના સેવાભાવી અગ્રણી ભગવાનભાઈ બંધુએ એમનો લગ્નદિવસ ટેટોડા ખાતે ગૌમાતાઓની સાક્ષીએ ઉજવ્યો*

editor

Leave a Comment