• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને સામુહિક આરોગ્ય કેન્દ્ર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર કરવા માટે મુખ્યમંત્રીને તથા માનનીય મંત્રીશ્રીને આરોગ્ય કમિશનર સાહેબ આરોગ્યને રજૂઆત કરવામાં આવેલ છે

લેખિત અરજી મા જણાવેલ કે હાલ સ્ટાફ ઓછો છે અને સવારે 10 થી 2 વાગ્યા સુધી જ હાજર રહે છે તેથી આરોગ્યની સારવાર પ્રેસન્ટો ને મળતી નથી વોઇસ પેશન્ટોને નાખલ કરવામાં આવતા નથી માત્ર દવાઓ આપી દેવામાં આવે છે બેયટલા પણ ચઢાવવામાં આવતા નથી એટલે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા જવું પડે છે ઉપરોક્ત કેન્દ્રના નીચે આવતા ગામો ઘાટવડ નગડલા સુગાળા વલાદર પાવટી કંટાળા સાંધણીધાર ગીરદેવળી અને ચીડીવાવ જેવા ગામોનો સમાવેશ થાય છે તેમાં મોટા પ્રમાણમાં ગરીબ લોકો વસવાટ કરે છે તેવા લોકોને પણ પ્રાઇવેટ દવાખાને જવું પડે છે એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સામુહિક આરોગ્ય કેન્દ્ર ફરી પૂરતો સ્ટાફ કરવી ચોવીસ કલાક ચાલુ રાખવા ઘાટવડ ગામ ના યુવાન અલ્તાફભાઈ સાયલી એ લેખિતમાં અરજી થી રજૂઆત કરેલ છે અને ગામના તમામ લોકોએ આ કામની બિરદાવી છે

 

Related posts

*HELLO MORBI:ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના હસ્તે મોરબી જિલ્લાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન*

editor

*વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા બાઉન્ડ્રી પાસે 500 માસ્કનું વિતરણ*

Hello Morbi

*રાજકીય ક્ષેત્રમાં મુસ્લિમ સમાજ ને મળવું જોઈએ વસ્તી પ્રમાણમાં પ્રતિનિધિત્વ : ઈમ્તિયાઝ પઠાણ*

Hello Morbi

Leave a Comment