• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીરની લીલીછમ પ્રકૃતિ વચ્ચે ઉનાના લેખક નરેન્દ્રભાઈ ગૌસ્વામી નાં ત્રણ પુસ્તકો નું વિમોચન થયું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ખ્યાતનામ લેખક મોતીલાલ પટેલ અને દિલીપભાઈ રાણપુરા દ્વારા સમીક્ષા થયેલી સત્યઘટના આધારિત અધ્યાત્મ નવલકથા સમર્પણ તમે ક્યાં છો ? નામની નવલકથા લેખક નરેન્દ્રભાઈ ગૌસ્વામી દ્વારા લખાયેલી અને તેમનું વિમોચન વનખાતાના આર.એફ.ઓ.રસીલાબેન વાઢેર નાં વરદહસ્તે વિમોચન થયું અને બીજું પુસ્તક શિક્ષકોની દુનિયા માં પુસ્તક નું વિમોચન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઉનાના અધ્યક્ષ પરમ પુજય શાસ્ત્રી સ્વામી માધવદાસજી નાં વરદહસ્તે વિમોચન થયું અને ત્રીજું પુસ્તક જીંદગીના અડાબીડ જંગલ માં માણસ નામના પુસ્તકનું વિમોચન વાંચન વીર, પુસ્તક પ્રેમી ઉકાભાઇ વઘાસિયા નાં વરદહસ્તે તપોવન મુકામે થયેલ.

આ પ્રસંગે લેખકને ઉપસ્થિત સહુ મહાનુભાવો એ શુભકામનાઓ પાઠવી હતી.

 

Related posts

*અરણેશ્વર દાદા ના પ્રાગટ્ય વિશે જે કાંઈ માહિતી મળી તેને સંકલન કરી અહીં રજૂ કરવાનો પ્રયત્ન કરું છું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તા ૧૯ મીએ પાંચ ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાશે*

editor

*HELLO MORBI:નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાનનો‌ મહિમા સાર્થક કર્યો*

editor

Leave a Comment