• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના યુવા પત્રકારની પ્રમાણિકતા, ખોવાયેલ મોબાઈલ મુળ માલિકને પરત કર્યો*

 

(જનક રાજા દ્વારા) મોરબી: આજના જમાનામાં પ્રામાણિકતા બહુ ઓછી જોવા મળે છે. ત્યારે મોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીએ પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

 

જેમાં મોરબીના બહાદુરગઢ ગામના ગોધવીયા સુરેશભાઈ વશરામભાઈ નામના વ્યક્તિ ખેત મજુરી કરતા હોય જેથી મજુરીની શોધમાં પીપળીયા અને મોરબી આવ્યા હતા. અને તે વેળાએ તેમનો મોબાઇલ ખોવાઇ ગયો હતો. ત્યારે રાત્રે ઘરે પરત ફરતા મોરબીના નારણકા ગામના યુવા પત્રકાર જયેશ બોખાણીને વાવડી ચોકડી પાસેથી રસ્તા પરથી મોબાઇલ મળ્યો હતો. જેથી ફોનમાં ડોક્યુમેન્ટ આધારે બહાદુરગઢ ગામના સંરપંચ અશ્વિનભાઈ મકવાણાના મારફતે સુરેશભાઈને જાણ કરી હતી. અને સુરેશભાઈ ગોધવીયાનો મોબાઈલ પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.

Related posts

*સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા શ્રી રામધામ મંદિર નુ ખાતમુહૂર્ત નહિ થાય ત્યા સુધી અન્ન-કઠોળ નો ત્યાગ કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લેવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સિરામિક એસોસિએશન, વેપારી, પાટીદાર સમાજ ના આગેવાન દ્રારા સમાજ જાગૃતિ દ્રારા ગરબા ક્લાસીસ બંધ કરાવવા માટે જંગી જાહેર સભા યોજાઈ*

editor

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો સંવેદનાસ્પર્શી અભિગમ*  *રાજ્યમાં બર્ડફલૂના કેસ સંદભર્માં કરૂણાઅભિયાન-ર૦ર૧ અન્વયે પક્ષી બચાવ-સારવાર માટે અનુસરવાની S.O.P જાહેર*

Hello Morbi

Leave a Comment