• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ જવાનોને પ્રમોશન મળવા બદલ સન્માનિત કરાયા*

મોરબી તા મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ જવાનોને પ્રમોશન મળવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું,

 

મોરબી જિલ્લા પોલીસ ખાતામાં ASI તરીકે ફરજ બજાવીને PSIનું પ્રમોશન મળતા પરાક્રમસિંહ ઝાલા PSIનું હળવદ, રાજદીપસિંહ રાણા PSIનું હળવદ તેમજ વનરાજસિંહ રાણા PSIનું મોરબી ખાતે પોસ્ટિંગ થયું હોય તેમજ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા સહદેવસિંહ ઝાલા (રવાપર નદી)ને સુબેદારનું પ્રમોશન મળતા એમના પિતા પ્રતાપસિંહ ઝાલા બાપુનું તેમજ અન્ય પોલીસ જવાનોનું રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા દ્વારા મોમેન્ટોથી સન્માન કરી ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી.

Related posts

*મોરબીમાં ચશ્માની દુકાનો સોમવાર સુધી સાંજના 4 વાગ્યા બાદ બંધ રહેશે*રીટેલ ઓપ્ટીકલ એશોશીએશન દ્વારા લેવાયો નિર્ણય*

Hello Morbi

*હડીયાણા ના ભીમાણી પરિવાર દ્વારા શ્રદ્ધાજંલી અર્પણ કરાઇ*

Hello Morbi

*HELLO MORBI NEWS:એક મેળો આવો પણ!…….જ્યાં મહિલાઓ તેમની હસ્તકલાની વસ્તુઓ વેચી મેળવે છે રોજગારી*

editor

Leave a Comment