• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*યુવા જોડો અભિયાન અંતર્ગત યુવા ભાજપ મોરચાના પ્રદેશ પ્રમુખ કાલે રવિવારે મોરબીમાં*

મોરબી: મોરબીમાં આવતીકાલે 26 ડિસેમ્બરને રવિવારના રોજ મોરબી જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવશે.                 મોરબી જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા યોજાનાર યુવા જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડ પર આવેલા હરભોલે હોલ ખાતે સવારે 10 વાગ્યે આયોજિત કરવામાં આવ્યો છે.

Related posts

*કોરોના મહા મારીથી ડરવાની જરૂર નથી ગીરધરભાઇ પનારા*

Hello Morbi

*અમદાવાદમાં કોંગ્રેસ વિરોધ કરવામાં નિષ્ફળ જતા કોંગ્રેસી નારાજ થઈ ભાજપનો ખેસ પહેર્યો*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:નીલકંઠ વિદ્યાલય તેમજ ઇન્ડિયન લાયૉનેસ ક્લબ ના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન સિંદૂર વિષય હેઠળ ચિત્ર સ્પર્ધા તેમજ લૅખીત ક્વીઝ સ્પર્ધાનું આયોજન*

editor

Leave a Comment