• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા પી એચ સી દ્વારા પ્રિકોસન ડોઝ ની શરૂઆત કરાઈ*

શરદ એમ. રાવલ.. હડિયાણા..આજ રોજ જોડિયા તાલુકા ના હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર શ્રી તરફથી હેલ્થ વર્કર.. ફ્રન્ટ વર્કર.. તેમજ 60વર્ષ થી ઉપર ના ગભીર બીમારી વાળા લોકોને ડોક્ટર ની સલાહ મુજબ કોવિડ..19 વેકસીનેસન નો પ્રિકોર્સન ડોઝ ની શુભ શરૂઆત જેમા પ્રા.આ. કેન્દ્ર ના મેડિકલ ઓફિસર

ડો.અભિષેક એન. મોરી ના માર્ગદર્શન હેઠળ વેકસીનેસન ની કામગીરી હાથ ધરવામાં આવી છે..

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ; પ્રજાલક્ષી પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા કરાઈ*

editor

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા રંગેચંગે યોજાયો 211 મો મહા ભજનોત્સવ*

Hello Morbi

*ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ એ ડિવિઝન પીઆઇ ઉપર કામગીરી બતાવવા ખોટી જુગાર રેડ કર્યાના આક્ષેપ બાદ રેન્જ આઈજીએ પોલીસ અધ્યક્ષ હિમાંશુ દોશી નેતપાસ સોંપી*

Hello Morbi

Leave a Comment