• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઓફિસ અને ઘર ની સજાવટ માટે:આધુનિક અને આકર્ષિત પીવીસી નુ ફર્નિચર બનાવવા માટે “કેયા પીવિસી ફર્નિચર” (સૂરેશ ગજ્જર નો સંપર્ક કરો)*

*મોરબી તા ૩૧ પહેલાતો પિવિસી ફર્નિચર ફાયદા જોઇએ તો*
*● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી*
*● લાકડા તથા અન્ય ફર્નિચરની કિંમતમાં સસ્તું*
*● વાપરવામાં હળવું અને સરળ*
*● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ*
*● ટકાઉમાં ખૂબજ સારું*
*● વોટર પ્રુફ*
*● ફાયર પ્રુફ*
*● ઉધઈ પ્રુફ*
લાકડાના ફર્નિચરને હવે અલવિદા કહી દયો કારણકે હવે નો યુગ આવ્યો પીવીસીના ફર્નિચરનો છે. પીવીસી ફર્નિચર આકર્ષક લુકની સાથે અનેક ફાયદાઓ પણ ધરાવે છે. તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો જોઇએ. માટે જો આપ ફર્નિચર બનાવવા માટે તૈયાર હોય તો એક વખત મોરબી શહેરના ખ્યાતનામ એવા “કેયા પીવીસી ફર્નિચરની” અવશ્યપણે મુલાકાત લ્યો.

મોરબી ના નાનીવાવડી ખાતે “કેયા પીવીસી ફર્નીચર કાર્યરત છે”. જ્યાં મનપસંદ આકર્ષક લુકવાળી ડિઝાઇનમાં ઓર્ડર મુજબ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું પણ છે અને ઝડપી પણ બને છે તો આપ ફર્નિચર બનાવવા ત્યારી કરતા હોવતો એક વખત “સુરેશ ગજ્જર” (સુથાર) નો સંપર્ક જરૂર કરજોઅહીં કિચન, કબાટ, માળિયા, શો-કેસ, બેડ, સિલિંગ, વોલ પેનલ સહિતનું તમામ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અહીં તમામ ફર્નિચરમાં શ્રેષ્ઠ કંપની ના પીવીસીના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમના મો ન 90330 94108 પર આપને
સુરેશભાઈ આપને સાઈડ વિઝીટ કરી માહિતગાર કરશે

Related posts

*મોરબીમાં ધક્કાવાળી મેલડી મા ના મંદિર ખાતે સૌપ્રથમ વખત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*મોરબી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષની પાછળ પાર્કીંગમાંથી ટ્રેઇલરમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલા ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*.

editor

Leave a Comment