• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો દેસાઈ પરિવાર*

*સ્વ.મગનભાઈ રામજીભાઈ દેસાઈ ની દ્વિતિય પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો દેસાઈ પરિવાર*

 

સ્વ.મગનભાઈ રાઘવજીભાઈ દેસાઈ ની દ્વિતિય પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો દેવજીભાઈ મગનભાઈ દેસાઈ તથા જયંતિભાઈ મગનભાઈ દેસાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.

આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, હસુભાઈ પંડિત સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI:માળીયા (મીં) ખાતે એક ઇસમે બીજાના લાયસન્સ વાળુ હથિયાર પોતે ધારણ કરી સમાજમાં ભય ઉભો કરવા હથિયાર સાથે ફોટો પોતાની ફેસબુક આઇ.ડી.માં પોસ્ટ કરનાર તથા હથિયાર પરવાના ધારકને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment