• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા તાલુકાના નિવૃત ફોજી જવાનોનું ઘરે જઈ સન્માન કરતા બીજેપી અગ્રણીઓ*

ગુજરાત રાજ્ય ના યુવા તેમજ ઊર્જાવાન ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી,સ્ટેટ કો-ઓર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવે તેમજ ઝોન સંયોજક શ્રી પૃથ્વીરાજસિંહ વાળા અને મોરબી જીલ્લા સયોંજક નાથાભાઈ ઢેઢી ના માર્ગદર્શન મુજબ..
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ટંકારા તાલુકા ના સંયોજક શ્રી નિલેશ પટ્ટણી તેમજ રાજ દેત્રોજા તેમજ 66 ટંકારા પડધરી ના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ, રશ્મિકાંત દુબરીયા, કવિન ભાઈ શાહ, ભાવિનભાઈ સેજપાલ, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ શ્રી ગૌતમભાઈ વામજા દ્વારા ટંકારા તાલુકા મા નિવૃત્ત થયેલા ફૌજી ના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત કરી તેમનું શાલ ઓઢાડીને તેમજ મીઠા મોઢા કરાવીને ટંકારા તાલુકાના 20 નિવૃત સૈનિકો નું સન્માન કરવામાં આવ્યું..
વંદે ભારત માતરમ્…..🇮🇳 જય હિન્દ…👨‍✈️

#MeriMatiMeraDesh #AmritMahotsav

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે ઘુંટું ગામ ના અગ્રણી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*મોરબી સિનિયર સિટીજનો માટે રેલવે કન્સેશન પૂર્વવર્ત કરવા માંગ*

Hello Morbi

*વાંકાનેર પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરાઈ*

Hello Morbi

Leave a Comment