• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જીઆરડીજવાન નો આજે જન્મદિવસ નિમિત્તેશુભેચ્છા*

વાંકાનેર ખાતે રહેતા સીટી ટેશન પાસે હુસેનબાપુ રફાઇ જેવો અખબારી ક્ષેત્રે સેવાઓ આપી ચુકીય છે હાલ જી આર ડી માં પણ સેવાઓ આપી રહ્યા છે તે સાચા સમાજ સેવક તરીકેની વાંકાનેર શહેરમાં ઓળખ પૂરી પાડે છે તેવા હુસૈનશા ને સમગ્ર વાકાનેર પંથકમાં મોટા ભાગના ઓળખે છે જેનો આજે ૧૨-૮-૨૦૨૧ ના રોજ ૩૭મો જન્મદિવસ હોય જેથી બોહોળો મિત્રવર્ગ શુભેચ્છાઓ આપી રહ્યાં છે મોખિક તથા મોબાઈલ દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે જેનું મોબાઈલ નંબર છે ૯૫ ૮ ૬૫ ૫૦ ૫૮૬ પર સગાસંબંધીઓ મિત્રો વર્તુળો વાંકાનેરના હુસેન બાપુનો આજે જન્મદિવસ ની શુભેચ્છાઓ રહ્યાં છે.

નોંધનીય છે કે સાધારણ આ ગરીબ પરિવારમાંથી ફકીર સમાજના યુવા પોતાનું અને પોતાના પરિવાર માટે મજૂરી રિક્ષા ચલાવીને અને રાત્રે જીઆરડી માં ફરજ બજાવી રહ્યા છે જેથી દરેક ક્ષેત્રે ફરજની સાથે સાથે માનવ સેવા નું ઉદાહરણ પુરૂં પાડતા હોય છે એટલે જ વાંકાનેર સહિત મોરબી જિલ્લામાં હુસેન શા બાપુ રફાઈ ને ફકીર સમાજ સહિત અન્ય હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો જી.આર.ડી જવાનો પોલીસ તંત્ર પત્રકાર મિત્રો વકીલ સહિત પ્રતિષ્ઠિત પ્રમાણિક વેપારી શુભેચ્છા અભિનંદન તેઓ ના જન્મદિવસ નિમિત્તે પાઠવ્યા છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બેસણું:સ્વ. નરેન્દ્રભાઈ જમનાદાસ રાઠોડ (ગામ-મોરબી)*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં ૩૦ મે ના રોજ સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ તેમજ યોગ શિબિર યોજાશે*

editor

*મોરબી જલારામ મંદિર દ્વારા હોસ્પીટલે આવતા લોકો માટે વિનામુલ્યે પાણી ની બોટલ તથા લીંબુ શરબત વિતરણ શરૂ*

Hello Morbi

Leave a Comment