• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉપલેટામાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો જેમા ૧૮૨ દર્દીએ લાભ લીધો હતો* 

રિપોર્ટ:રહીમ સહોરવદી ઉપલેટા

ઉપલેટા ખાતે તાજેતરમાં ગત તા .30/1/2022 રવિવાર ના રોજ ઉપલેટા ખાતે કુતુબ ખાના પાસે આવેલું ડગલી હોલ માં ખિદમત ગ્રુપ દ્વારા એચ.સી.જી. હોસ્પિટલના સહયોગથી ઉપલેટામાં ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ – અલગ વિભાગના ચાર ડોક્ટરોએ પોતાની માનદ સેવાઓ આપી હતી ડો . ખુશાલી લાલચેતા ( એમ.ડી. ઇન્ટરનલ મેડિસિન ) ડો . નિકુંજ કોટેચા ( ડી.એમ. કાડિયોલોજિસ્ટ ) ડો . પાર્થ લાલચેતા ( ન્યુરો અને સ્પાઇન સર્જન ) તથા ડો . અચલ સરડવા ( એમ.એસ. ઓથોપેડીક સર્જન ) દ્વારા સેવાઓ અપાઈ હતી . ડગલી હોલ ખાતે ચાલેલા આ ફ્રી નિદાન કેમ્પમાં ઉપલેટા શહેર અને ગ્રામીણ વિસ્તાર ના ૧૮૨ જેટલા દર્દીઓએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો ફ્રિ નિદાન કેમ્પને સફળ બનાવવા ખિદમત ગ્રુપ ના સમીર પટેલ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી

Related posts

*સાંસદ મોહનભાઈ કુંડારિયા ના વરદ હસ્તે એમ્બ્યુલસ લોકાપર્ણ કરાઇ*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશની વાલીવારસ ની માહીતી આપવા બાબત*

editor

*હળવદમાં રોટરી કલબ દ્વારા ચોથી વખત ધાબળા વિતરણ કડકડતી ઠંડીમાં કરાયું*

Hello Morbi

Leave a Comment