• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજપૂત સમાજ દ્વારા ૨૧ નવદંપતી ના સમુહ લગ્ન ખંભાત ના પાંદડ ગામ ખાતે યોજાયા*

રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુર તાલુકા ના રાજપૂત સમાજ ના ૨૧ નવદંપતી ના સમુહ લગ્ન ખંભાત તાલુકા ના પાંદડ ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ સમુહ લગ્ન મા રાજપૂત સમાજ ના વડીલો, આગેવાનો અને મોટી સંખ્યામાં સર્વે સમાજ ચિંતકો હાજર રહ્યા હતા અને આ ૨૧ નવ દંપતી ને આશીર્વાદ આપી હતા નવદંપતી ને જીવન મા સુખ શાંતિમય જીવન વધતી કરે તેવી પ્રાર્થના કરવા મા આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની નવયુગ 𝐁.𝐒𝐜. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે હૃદયસ્પર્શી પત્રો લખી અનોખી ઉજવણી કરી*

editor

*મોરબી ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ના નિવાસ સ્થાને ઘડિયા લગ્ન યોજાયા*

Hello Morbi

*વર્લ્ડ એઈડ્સ ડે ની ઉજવણી ના ભાગરૂપે એચ.આઈ.વી.ના દર્દીઓને ન્યુટ્રીશ્યિન કીટ અપાઈ*

Hello Morbi

Leave a Comment