• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં આધુનિક યુગમાં વિકાસથી બેંકો નો વહીવટ કથળ્યો!!!*

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ મોરબી અધ્યક્ષ કમલેશ બોરીચા કરી રાવ અરજદારોને હાલાકી દૂર કરવા”

 

મોરબી શહેર જિલ્લામાં માત્ર કાગળ પર જ વિકાસ થતો હોય તેમ મોટાભાગના લોકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર દ્વારા લોકોને પડતી હાલાકી ને દુર કરવા માટે ઝડપી સમસ્યાનો અંત લાવવા અંતર્ગત મોટાભાગની સરકારી કચેરીઓ અને સરકારી કચેરીઓ સહિત વગેરે વગેરે બેંકો સહિત માં ખાતેદારોની હાલાકી ન પડે તે માટે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે છતાં આયોજનના અભાવનો વાયરસ તંત્રમાં ઘર કરી ગયો હોય તેમ મોરબીની બેંક ઓફ ઇન્ડિયામાં ખાતેદારો ને હાલાકી છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા ની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ ને ખાતેદારો સ્થાનિક લોકોની ફરિયાદ મળતા જાતે બેંક ઓફ ઇન્ડિયા મોટી શાકમાર્કેટ ખાતે બેંક મેનેજર ને રૂબરૂ મળી રજૂઆત કરેલ છે તેમાં અમુક કર્મચારીઓ દ્વારા બેંકના ખાતેદારો ગ્રાહકો સાથે બેહૂદું વર્તન પર થતું હોય તેવી પણ ફરિયાદ ઊઠી છે અને આજના આધુનિક ઝડપી યુગમાં વિકાસ રૂંધાયો હોય તેમ કોમ્પ્યુટર યુગમાં બેંક ના મશીનો કોમ્પ્યુટરમાં આયોજન નો વાયરસ ઘર કરી ગઇ હોય તેમ અરજદારોને બેંક ખાતાની પાસબુક માં એન્ટ્રી કરવા માટે હાલાકી પડી રહી છે જેથી વિકાસની વાતો કરનાર નેતાઓ માટે લાલબત્તી સમાન સાથે દેશના વડાપ્રધાનની મહેનત પર પાણી ઢોળ તંત્ર દ્વારા થતું હોય એવું મોટાભાગના બેંકના ખાતેદારો મહેસૂસ કરી રહ્યા છે ત્યારે મોરબીની મોટી શાકમાર્કેટ પાસે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા ના મધ્યમ ગરીબ વર્ગના ખાતેદારો બેંકની ચોપડી માં એન્ટ્રી કરાવવા અંતર્ગત ઝડપી યુગમાં ધરમના ધક્કા નો અનુભવ કરી રહ્યા છે એવું એક અખબારી યાદીમાં કમલેશભાઈ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખે જણાવ્યું છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવનિર્મિત ઓગડ તાલુકા પંચાયતના પ્રથમ ઉપપ્રમુખ તરીકે ભારતીબેન નિરંજનભાઈ ઠક્કરની કરવામાં આવી નિમણૂંક*

editor

*HELLO MORBI: મોરબી પોલીસ વિભાગ દ્વારા આયોજિત સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓ તથા પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન અપાયું*

editor

*યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર ગુજરાતના રાવળ સમાજ એ ધજા ચડાવી હતી*

Hello Morbi

Leave a Comment