• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાની ગૌકથા માટે શ્રીફળ અર્પણવિધિ દ્રારા ગૌ કથાકાર પૂજ્ય શ્રધ્ધા ગોપાલદીદીને અપાયું નિમંત્રણ*

ડીસા નગરમાં પૂજ્ય શાસ્ત્રીજીની ગૌશાળા ખાતે તારીખ 11-3-2022 શુક્રવાર થઈ તારીખ 15-3-2022 મંગળવાર એમ પાંચ દિવસ માટે પૂજ્ય શ્રધ્ધા ગોપાલદીદીના વ્યાસાસને ખૂબ જ પ્રેરણાદાયી ગૌકથા થનાર છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે.

આ ગૌકથા માટે ડીસાના શશીકાંતભાઈ ડી.ઠકકર, મણીભાઈ પટેલ,ભરતભાઈ ભાવિકવાળા, ભગવાનભાઈ બંધુ વિગેરે સાથે ચર્ચાવિમર્શ કરી રાજસ્થાનના કણોઢી ગૌશાળા ખાતે કથા માટે પૂજ્ય શ્રધ્ધા ગોપાલદીદીને વિધિવત નિમંત્રણ આપી શ્રીફળ અર્પણ કરાયું હતું.

આ દિવ્ય અવસરે આજીવન ગૌસેવા માટે સાચા દિલથી સમર્પિત થયેલ ગૌભકતો સર્વ એલ.બી.સોનઘેલા, પ્રતાપભાઈ રૂપારેલ,જીતુભાઈ પંખી મહેશભાઈ ગણાત્રા,એલ.બી.પૂજારા,મહેશભાઈ ઉડેચા,ચંદ્રકાંતભાઈ સહિત સૌએ રાજસ્થાનના પવિત્ર ગૌશાળા કણોઢી(અજમેર) ખાતે રૂબરૂ જઈ પૂજ્ય શ્રધ્ધા ગોપાલદીદીને શ્રીફળ અર્પણ કરી નિમંત્રણ આપ્યું હતું તેમજ કથાની વિશેષ સફળતા માટે આશીર્વાદ લીધા હતા.

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા: ગરકનાલા મા પાઇપ નાખી રસ્તો બંધકરી નાખતા આમ આદમીપાર્ટીના આગેવાનો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર અપાવ્યું*

editor

*HELLO MORBI:ભારે વરસાદથી અસરગ્રસ્ત આમરણ મોરબીને જોડતા મહત્વના માર્ગ પર યુદ્ધના ધોરણે કરાઈ રહી છે સમારકામની કામગીરી*

editor

*HELLO MORBI:મેઘાણીવાડી પ્રા. શાળાના HTAT મુખ્ય શિક્ષક ડૉ. અમૃત કાંજિયાનો વયનિવૃત્ત સન્માન કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment