• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શિક્ષણ ના શબ્દો ના સુર સંસ્કારના સિંચન સાથે સાથે ૧૦૮ નું વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન ની શિબિર યોજાઈ*

રિપોર્ટ:આરીફ દિવાન મોરબી

સ ગત તા.19/02/2022 ના રોજ પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને શિક્ષણ અંતર્ગત શબ્દ નું સિંચન સાથે પરિવારિક સંસ્કાર ભારતીય સંસ્કૃતિ સહિત બાળકો માં આપત્તિ સમયે શું કરવું કે શું ના કરવું તેનું માર્ગ દર્શન મળી રહે તે હેતુથી રોજ અમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન મેનેજમેંટ અંતર્ગત એક મોકડ્રીલ રાખવામા આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષક શ્રી અંકિતભાઈ ગોંડલીયા દ્વારા ભૂકંપ, હુલ્લડ, આગ, પૂર, વાવાઝોડું, અકસ્માત જેવી આપત્તિ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેની સમજ અને આગ માટેનું લાઈવ ડેમોસ્ટ્રેશન રાખવામા આવ્યું હતું. તેમજ 108 જેવી રાજ્ય સરકારની સુવિધાની શાળાના બાળકોને માહિતી મળે તે હેતુ થી શાળામાં 108 ની એમ્બુલન્સ બોલાવી બાળકોને પ્રત્યક્ષ અનુભવ કરાવી બાળકોને 108 સેવાના જુદા જુદા કાર્યોની સમજ મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં બાળકોએ પ્રત્યક્ષ અનુભવ મેળવી ભવિષ્યમાં આવનાર આપત્તિનો સામનો કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા નિહાળી હતી. જે તસ્વીર માં નજરે પડે છે.

Related posts

*ધારાસભ્ય જીગ્નેશ ભાઇ મેવાણી એકતા સમેલન માં હાજર રહ્યા તેમજ દલિત સમાજના અધિકાર રક્ષણની ઉગ્ર રજૂઆત કરી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી માં રાજકોટ થી ૮-અ નેશનલ હાઈવે બાય પાસ થી લીલાપર સુધીનો કેનાલ ની બીજી બાજુ ના રોડ નું અધૂરું કામ જલ્દી પૂરું કરવા રજૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હળવદ પો.સ્ટે.ના બળાત્કારના ગુન્હામાં વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીનેપકડી પાડી રાજકોટ જીલ્લા જેલ હવાલે કરતી મોરબીએલ.સી.બી ટીમ*

editor

Leave a Comment